માતૃભારતી વાચકમિત્રો,
" અંગત લાગણીનો આઘાત માણસની જિંદગી પર કેવી અસર પાડે છે! " આ વિષયને રજૂ કરતી મારી દ્વિતિય નવલકથા " વિશ્વાસઘાત - એક પાંગરેલા પ્રણયનો " આજ રોજ તા. ૦૧/૦૩/૨૦૨૧ થી રજૂ થઈ રહી છે.
નવલકથા : વિશ્વાસઘાત - એક પાંગરેલા પ્રણયનો
પ્રકાશિત દિવસ : સોમ, બુધ, શુક્ર
સમય : સવારે - ૭. ૦૦
https://www.matrubharti.com/book/19907605/vishvasghat-1
આપના કિંમતી સમય માંથી માત્ર થોડી મિનિટો કાઢી આ સુંદર નવલકથા વાંચશો જી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.