' રેડ સિગ્નલ '

ભયસૂચક પરિસ્થતિની અગમચેતી તરફ દિશા નિર્દેશ કરતું... એક લાલ ચિન્હ...

સીતાજીની અભેધ સુરક્ષા માટે ખેંચાયેલી લક્ષ્મણ રેખા પણ ' રેડ સિગ્નલ ' નું એક સ્વરૂપ જ હતું...

રોજબરોજની દિનચર્યામાં જાણે અજાણ્યે
આવા કંઇક ખતરાની વાગતી ઘંટડી સાથે ફ્લેશ થતી લાલ બત્તીને ઓવર કોનફિડેન્સનો ' ફાંકો ' રાખી ઓળંગી ગયા પછી....

જે ઓવરડોઝનું રીએકશન આવે પછી ...તેના સ્મરણ માત્રથી સૌ કોઈ ' રેડ સિગ્નલ ' ના મફતમાં બ્રાન્ડ એમ્બેસેડર બની જાય...

કોઈ પણ તેની અંગત મર્યાદાને માપમાં રાખવાની લક્ષ્મણરેખા ખેંચવા કોઈ લક્ષ્મણની પ્રતિક્ષા કરતું હોય તેને માટે ટૂંકી વાર્તા એટલે...

' રેડ સિગ્નલ '

તારીખ ૨૬ ફેબ્રુઆરી શુક્રવાર

" રેડ સિગ્નલ ' ટુંકી વાર્તા...

#Matrubharti પર..

Gujarati Good Evening by Vijay Raval : 111665962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now