ચાલ આજ પ્રેમમાં કરી લઈએ ભાગીદારી...
પ્રેમનાં સબંધને નિભાવી જીવી લઈએ જિંદગાની...
હિસાબ કિતાબની વાતો છોડી, જીવી લઈએ જિંદગાની...
નફા ખોટની વાતો ભૂલી, જીવી લઈએ જિંદગાની....
ચાલ અનંત સુધી સાથ આપી જીવી લઈએ જિંદગાની...
સુખ દુઃખમાં સાથ આપી જીવી લઈએ જિંદગાની....
ચાલ આજ પ્રેમમાં કરી લઈએ ભાગીદારી...
-Rajeshwari Deladia