આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં મહાનગર પાલિકા ની ચૂંટણી થઈ રહી છે. સમગ્ર ગુજરાત વાસીઓ ને નમ્ર વિનંતી આપ આપની જવાબદારી ન ભૂલી વોટ આપવાનું કાર્ય જરૂર પુર્ણ કરશો...
આપનો સહકાર સમગ્ર ગુજરાતમાં ક્રાંતિ લાવી શકે,અને એ ક્રાંતિની અસર આખા દેશમાં પણ લાવી શકાશે...
અંતર ની દ્રષ્ટિએ
-Rinal .💫💫