"મહારાજ શિવાજી બન્યા જીજાબાઈનો જાયો,
ભારત માતા માટે મુગલ સલતનને ધ્રુજાવા ગજબ હિંમત લાયો;
અરે,એ તો રાજપૂતી આન,બાન અને શાન બની મહારાષ્ટ્રમાં આયો,
આયો આજ આયો વીર શિવાજી મહારાજનો જન્મદિન આયો!"
શિવાજી મહારાજની ૩૯૧મી જન્મજયંતીની શુભકામનાઓ
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda