વહેમ હોય ત્યાં વીશ્વાસ ન હોય,
નફરત હોય ત્યાં પ્રેમ ન હોય, અને સ્વાર્થ હોય ત્યાં નીસપક્ષ ન્યાય ન હોય, લાલચ હોય ત્યાં ભાવના કે લાગણી ન હોય, અને લુચ્ચાઈ હોય ત્યાં માનવતા ન હોય , અને જ્યાં માનવતા જ ન હોય ,ત્યા દયા કરૂણા પ્રેમ વીશ્વાસ નીરવીભીમાન ક્ષમા ધીરજ શાંતી ન હોય ત્યા મદદ કે આશરાની કોઈ ઉમ્મીદ પણ રાખે તો મીથ્યા છે..
💐🙏🕉️ જય સ્વામિનારાયણ