મહોબ્બત છે,મહોબ્બત છે, મહોબ્બત છે,
હા મને તારાથી મહોબ્બત છે, મહોબ્બત છે....
હા મહોબ્બત છે મને તારી મદહોશ આંખો જોડે,
હા મહોબ્બત છે મને તારી મીઠી મીઠી વાતો જોડે,
હા મહોબ્બત છે મને તારા મીઠાં મીઠાં ગુસ્સા જોડે,
હા મહોબ્બત છે મને તારી તીક્ષ્ણ ધારદાર નજર જોડે,
મહોબ્બત છે,મહોબ્બત છે, મહોબ્બત છે,
હા મને તારાથી મહોબ્બત છે, મહોબ્બત છે....
હા મહોબ્બત છે મને તારી દરેક ખામી જોડે,
હા મહોબ્બત છે મને તારી દરેક ખૂબી જોડે,
હા મહોબ્બત છે મને તારી દરેક આદત જોડે,
હા મહોબ્બત મને તારી જોડે, તારી જ જોડે,
મહોબ્બત છે,મહોબ્બત છે, મહોબ્બત છે,
હા "રાજલ"ને તારાથી મહોબ્બત છે, મહોબ્બત છે....
-Rajeshwari Deladia