જોયા છે જીવનમાં ધણા ઓછાં લોકો ને ,કે ઉમર નાની અને તજુરબો જાજો હોય.
જોયા છે બહું અલ્પ લોકો જેને બંદગી વાલી હોય, એક મળ્યા તા અને ફરી નહીં મળે ક્યારેય, કે જેના રદયમા માત્ર અમ માટેજ નહીં પણ જગત માટે પ્રેમનો વીશાળ દરીયો ,અને નયનમાં અમૃત ધારા હતી..
ઓમ શાંતિ
-hemant pandya