આ દિલ અને એમની યાદોએ.
મને ધેરી લીધું છે જાણે હું બાહો માં હોવ.
જાણે લાગે છે કે હવા નદી ના તનને ચુમતી હોય.
જાણે લાગે છે કે વાદલડી પ્રવર્તેને ચુમતી હોય.
જાણે લાગે છે કે ધરતી આકાશને ચુમતી હોય.
જાણે લાગે છે કે આ ઠંડી ઠંડી હવા પ્રેમથી મને ચુમતી હોય..
-Shanti bamaniya