હું પ્રોમિસ કરું છું કે કોઈ પણ પરિસ્થિતિ માં તમારો સાથ નહીં છોડું....
તમારા સુખ અને દુઃખમાં હું તમારી સાથે જ રહીશ...
તમે રડશો તો તમારી સાથે રડીશ અને તમે હસશો તો તમારી સાથે હસીસ...
I Promise કે હું તમને કયારેય દુઃખી નહીં કરું...
Happy promise day..🤝🏻🤝🏻🤝🏻🤝🏻
-Kalpesh Prajapati