જ્યારે તમે ખુશ હો ત્યારે
વધુ ને વધુ આકર્ષિત કરો છો....
જાણે કે....
ખીલેલી વસંત ને જાણે પાંખો આવી
વહેતા વાયરા ને જાણે જીવંતતા મળી
પુષ્પકળી ને જાણે ખીલવાનું બળ મળ્યું
વહેતા જળને વહેતા રહેવા નો આવેગ મળ્યો
ઉડતા પંખીને આકાશે આંબવાનું બળ મળ્યું
ને તમારી ખુશી આંખો દ્વારા વહેતા
ઉત્કૃસ્ટ જીવન જીવવાની કળા મળી
-Shree...Ripal Vyas