હતા એ જ દિવસો યારી દોસ્તીના
બાકી હવે તો છે દિવસો યાર સ્વાર્થના
હવે તો મારી સાથે બોલે છે? એમ પૂછીને પણ પછી ના બોલે તો કંઈ નહી મારે શું?
ડબ્બો ખોલીને વહેંચવાની જે હતી મજા
હવે તો દિવસો માણસ એવો વિચારતો થઈ ગયો કે આનું ખવાય?
કરતા બધું શેર ખાનગી પણ
હવે તો મારું કોઈ જાણી જશે તો એવુ વિચારતો માનવી
પહેલા તો આવતા આંખમાં આંસુ તો લૂછતાં,
હવે તો દિવસો ભલેને રડે મારુ શું જાય છે?
રચયિતા : વાયોલેટ
-Violet R Christian