જ્યારે તરસ લાગી છે,
ત્યારે નદી મળી છે !
જીવનના સરવાળામાં,
પાર વગરની વદી મળી છે!”
“હું આગળ કે પાછળ
કયા ધપી શકું છું?
ભીતરની રેખા હજીય
કયાં ટપી શંકુ છું?
મન છુટું મૂકું તો, ‘ને
તારા ભક્તોમાં ખપી શકું!”
ઘર હતું કેવું !
ને કેવું થઇ ગયું?
છાંયડો લીલો રહ્યો,
ને ઝાડ કાળું થઇ ગયું !”