વર્ષો થયાં ચૂપ રહેતાં રહેતાં પ્રેમપાશમાં શ્વાસ લેતા લેતા ક્યારેક બોલી પડું છું ત્યારે બહુ પડું છું. મોટું મન એટલે? માફ કરી દેવું?
વારંવાર માફ કરી દેવું? જો ન કરું તો? ફોલી ખાશે સમાજ વર્ષો થયાં માફ કરતા કરતા ગુણોને આવકારતા હજીય ચૂપ જ રહીશ
પણ હવે ખરું નડીશ...
-ANAND SAMANI