'ટૂંકા કપડાં પહેર્યા વગર પણ સુંદર લાગી શકાય..' આવું સુવાક્ય લખી સાડી પહેરેલી સ્ત્રીનો ફોટો પોસ્ટ કરવા જતાં આધેડ સામે અચાનક શોર્ટી- ટી શર્ટ પહેરીને એની દીકરી આવી ચડી....
'ડેડી હું કેવી લાગુ છું?'
'યુ ઓલવેઝ લુકિંગ ગોર્જસ માય પ્રિન્સેસ, લેટ મી ટેક યોર બ્યુટીફૂલ પીક.'
અને પછી કાકાએ પેલું વાક્ય ડિલિટ કરી નવી પોસ્ટ મૂકી... 'માય વર્લ્ડ, માય પ્રિન્સેસ'
😊😊🖋️મેહુલજોષી