મારો પ્રભુ દિલથી રીઝે છે ડિગ્રીઓથી નહી.
મારો પ્રભુ પ્રેમથી રીઝે છે પૈસાઓથી નહી.
મારો પ્રભુ હેતથી રીઝે છે હોદ્દદાઓથી નહી.
મારો પ્રભુ સ્નેહથી રીઝે છે સેવાઓથી નહી.
મારો પ્રભુ આરાધનાથી રીઝે છે આડંબરથી નહી.
મારો પ્રભુ કૃપાથી રીઝે છે કાવતરાથી નહી
મારો પ્રભુ દયાથી રીઝે છે દંભઓથી નહી.
આરઝૂ.