હે હ્રદય તારી ભીંતર ઉઠતી આ વેદના, સંવેદનાઓ કેવી ગજબની શક્તિ ધરાવે છે,
જે કાયાનાં દરેક અંગને હદયના હુકમ અનુસાર કાર્ય કરવા પ્રેરે છે,
જો થોડી ખુશી હૈયે સ્પર્શી તો ત્વરિત મુખ પર હાસ્યની લાલિમા ઉપસી આવે છે,
જો કદાચ હ્દય પર વેદનાઓનો પ્રહાર થવા લાગે તો ચક્ષુઓ પર આંસુઓનો પ્રવાહ વહેવા લાગે છે ખરેખર હ્દય તને સમજવું ખુબ જ અઘરું છે!!