રમત હોય છે શબ્દોની સાહેબ..
એ રમતમાં જો તમે પાસ થઈ ગયા તો તમને કોઈ હરાવી ન શકે...
મહાભારત નું યુદ્ધ ભલે કૌરવો ને પાંડવો વચ્ચે થયુ...
પણ પેલા વાંસળી વાળા શ્રી હરિએ શબ્દોની માયાજાળ ન કરી હોત તો પાંડવો તો
આ યુદ્ધથી ક્યારનાય હાર માની લેત..
ને મહાભારત રચાતજ નોત...
ને અધર્મ ની જીત થાત ને ધર્મ હારી જાત...
પણ જયા આ બંસરી વાળાનાં શબ્દો ની લીલા હોય ત્યાં આમ કેમ થાય
-Rinal Patel💫💫