થોડું છીનવીને.....
થોડું આપીને.......
થોડું માપીને......
થોડું કાપીને......
થોડું વ્યાપીને......
થોડું સ્થાપીને.....
થોડું વાવીને......
થોડું ગુમાવીને.....
થોડું સમજીને.....
થોડું સમજાવીને......
મે વીતાવેલુ આ વર્ષ જીવન મા માઈલસ્ટોન બનીને રહેશે એ નક્કી છે ❤️🙏🏻🙏🏻
---NR---