Shailesh Joshi લિખિત વાર્તા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903403/priy-raj-2
ઉતાર-ચડાવ,
દરેકના જીવનમાં,નિશ્ચિત રૂપથી આવતાં-જતા રહે છે.
અને આજ જીવનની વાસ્તવિકતા છે.
શિથિલ જીવન, કે અકડૂ જીવનનો કોઈ મતલબ નથી રહેતો.
મનુષ્ય માત્રએ, સમસ્યાઓ સામે લડતા રહેવું, કે દરેક સમસ્યાનું સમાધાન શોધતા રહેવું.
મંઝીલ સુધી પહોંચવા માટે, આ સીવાયનો કોઈ બીજો રસ્તો કોઈની પાસે નથી હોતો.
હા, એક રસ્તો છે.
ધીરજ રાખવી, થોભી જવું, અટકી જવું.
પરંતુ
એ રસ્તા પર, વધારે સમય ન બગાડવો.