બહું પેચીદો અને જટીલ મંથનનો વીષય છે..
પણ સત્ય કંઈક અલગજ છે..
માણસ અવતાર તો બધાય ધરીને અવતરેલ છે.. હું તમે મા બાપ સંતાન ભાઈ બહેન મીત્ર સાથી કે જીવન સાથી પણ માણસમાં જીવ સાથે રહેલ આત્મા ના પાંચ રૂપ
દેવ આત્મા, મહાનઆત્મા, પુન્યઆત્મા, ધર્માત્મા, અસુર આત્મા,
તમારો સંબંધ કેવી આત્મા જોડે છે?? રૂપ રંગ કે વૈભવને ના વરો.બહારલી સુંદરતા નાશવંત અને ક્ષણ ભંગુર છે, ભીતરની સુંદરતા દેખો જે અજર અમર અવીનાસી છે.
મનુષ્ય ના અંદર રહેલ પરમાત્મા ના એ અંશ આત્મા ને ઓળખો..
ઓમ શાંતિ..
ફક્ત મનુષ્ય અવતાર નહી લખ ૮૪ ફેરા એકલાજ ભોગવશો ? કે કોઈ એવું સાથી જેના સાનીધ્ય કે સાથ કે હુંફ પ્રેમ પામી ખુદને ધન્ય સમજશો. અને જીવનનો સાચો મર્મ પ્રેમને સમજશો.. પરમકૃપાળુ પરમાત્મા શીવ નો આ મર્મ
કપુર ગૌરં કરૂણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્!
સદા વસન્તંહદયારવિન્દે ભવં ભવાની સહિતં નમામિ!!
પ્રેમ અને મોહ અલગ વસ્તું છે..મોહ લઈ ડુબે છે..
અને પ્રેમસર્જન કરે છે અને શીવને વરે છે..
ભગવાન ઈશારો કરશે..
કોઈ એવા સાથી સંગાથી તરફ કે આભવ નહી ૮૪ ફેરા તરશો અને શુખી પણ થશો.
જે ખાલી છે તે તમને શું આપશે ?? જેને અનુભવજ નથી તે તમને શું આપશે?? વાણીની મીઠાસ હોઠાના સ્મિત અને ચેહરા પરના તેજ ને ઓળખો..તેજ વ્યક્તિ ખુશ અને શાંત રહેતું હશે જે ઈશ્વરની સમીપ હશે .
બસ પ્રેમ રસ પ્રભુએ પાયો ..દુજો ભાવેન કોઈ..
એકલા તરીયે લાવ અન્યને પણ સાથે લઈ તરીએ...
ઓમ શાંતિ શુંભ પ્રભાત જાગ્યા ત્યાંથી સવાર...
માટે ગુડ મોર્નિંગ
સમજાય તો...
મેસેજ સાર્વજનિક નથી વ્યક્તિ ગત સંદેશ છે.રીત અલગ જરૂર છે પણ ભાવ શુધ્ધ અને સંદેશ પ્રેમ નો છે..
બાકી આખી દુનિયા મને તો વહાલીજ લાગે છે..હા કોઈ વીશેષ હોઈ શકે.
જરૂરી નથી સાધુ બની વન પ્રસ્થાન કરો, સંસારી જીવનનો ત્યાગ કરો, સંસારી જીવનમાં રહીને પણ જીવનરુપી પુષ્પ ખીલાવી સકાય ,સંકલ્પ છે દયા કરૂણા પ્રેમ ક્ષમા રદયમાં જીવંત કરવાનો, અને ત્યજી સકો તો ખુદમાં રહેલા અહમ અભીમાન તેમજ કામ,ક્રોધ, ઈર્ષ્યા, લોભ અને લાલચને , કંઈ લેવાની નહી આપવાની ભાવના રાખો, ભય અનીદ્રા શોક ડર માથી મુક્ત બનશો અને શીવને પામસો.
ઓમ શાંતિ