કોણ બનેગા કરોડપતિ
કચ્છના એક ભાઈનો નંબર કોણ બનેગા કરોડના અમિતાભ બચ્ચનના શોમાં સવાલ જવાબ માટે પસંદગી થઇ તો આ ભાઈ તો એ શૉમાં ભાગ લેવા ગયા પછી અભિતાભએ એક પછી એક સવાલો પૂછ્યા તો દરેક જવાબ તેમને સાચે સાચો આપીયો તો તેઓ રૂપિયા પચાસ લાખ જીત્યા આમતો ભાઈ જરા સેવાભાવીને દયાળુ દિલના હતા તો તેમને મનમાં એક વિચાર આવીયો કે મારી પાસે તો ઘણા જ પૈસા છેં તો કેમ હું આ પૈસામાં થોડી જનસેવા જેવા કામ ના કરું ! 😔
બસ તેમના આ વિચારથી જ તેમને સેવાનુ એક નેક કામ કરી બતાવ્યુ,
એક હોસ્પિટલ માટે તેમને ત્રણ નવી એમ્બ્યુલન્સ ખરીદીને પેલી હોસ્પિટલને દર્દીઓ માટે દાનમાં આપી દીધી! 🤭
આપણે શું લાવીયા ને શું લઇ જવાના !!! 🙏