શું રાખ્યું છે આ જીવન મા, મોજ શોખમાં ? સ્વાર્થ મા ? જયારે એક દીવસ મરીજ જવાનું છે..
લાવ ને આ નાશવંત અને ક્ષણીક શરીર ને નીસ્વાર્થ ભાવે કોઈને નામ કરી દઉ, મારે કંઈ કામ નહી આવે લાવને તારે નામ આ જીદગાની કરી દઉ, ખબર છે કે કોઈજ સક્યતા નથી આપણી વચ્ચે રોજ ભેગા રહી જીવનભર સાથે જીવવાની , તો આ સ્વાર્થ હીન આપણા સંબંધને અમર કરી દઉ, લાવને દોષ્ત તારે નામ દીલજ નહી આ જીદગાની કરી દઉ
-hemant pandya