ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છેં કે જે લોકો અનાજ માટે રેશનકાર્ડનો ઉપીયોગ કરેછે તે સિવાય જે લોકો રેશન કાર્ડનો ઉપીયોગ નથી કરતુ તેને માટે એક મુશ્કેલી આવી શકેછે 🙄
જો કોઈ પરિવાર રેશનકાર્ડ ધરાવતો હશે તેમ છતોય તેનો ઉપીયોગ નહિ કરતુ હોય તો તેનું વધુ કે વધુ ત્રણ મહિના પછી તેના રેશનકાર્ડનું અનાજ કોઈ જરૂરી મંદને આપી દેવામાં આવશે એટલેકે તેને કાયમ માટે અનાજ ફરી કદી નહિ મળી શકે 🤭
માટે દરેક રેશનકાર્ડ ગ્રાહકે સાવચેતી રાખવી જરૂરીછેં 😔
આ માટે મારું માનવું એવુ છેં કે જો કોઈ પરિવાર આ રાશન ના ખાતા હોય તો તે લોકોને આપી દેવું જોઈએ કે જેને તેની જરૂર હોય 👌