""સુખ અને દુઃખ બંને વચ્ચે કોઈ વધારે તફાવત નથી હોતો,
જેને મન સ્વીકારે એ સુખ અને જેનો મન અસ્વીકાર કરે એ
દુઃખ..""
સુખ અને દુઃખ બંને ની પરિભાષા દરેક વ્યકતિ વ્યકતિ એ અલગ અલગ હોય છે.કેટલીક પ્રવૃતિ કેટલાંક ને સારી લાગતી હોય તો કેટલાંક ને ખરાબ.
બધી રમત સ્વીકૃતિ અને અસ્વીકૃતિ જ હોય છે.
સુખ આપણી પોતાની અંદર જ હોય છે એને ક્યારેય શોધવા નથી જોવા જવું પડતું.
🙏🙏🙏🙏
-Rajeshwari Deladia