વાલામા વાલી ચીજોને મે નજરે બીછડતી જોઈ છે, વીરહની વેદના શું હોય તે ખુદ અનુભવી છે, સ્વાર્થ હોય ત્યા સુધી સગા હોય બધા, પછી તું કોણ હું કોણ કરતા હોય બધા. જાજો વીશ્વાસ તો હવે ખુદનો પણ ના કરતા ,કયારે ડગો આપશે, દીમાગ શુંય માંગશે અને દીલ કંઈક શુંય
-hemant pandya