કાલે 8 / 12 / 20 ને મંગળવાર
આવતીકાલે જો જો તમે બહાર નીકળતા નહિ....🙄
કારણકે આવતીકાલે ભારતબંધનું એલાન છેં અત્યારે હરિયાણા ને પંજાબ બોર્ડર ઉપર ખેડૂતોનું એક કૃષિ લગતું આંદોલન ચાલી રહીયુછેં જે લગભગ દસ દિવસથી સરકાર સામે ચાલી રહીયુછેં ખેડૂતો લગતો એક કાયદો સરકારે સંસદમાં પાસ કરીને બહાર પાડ્યોછેં જે ખેડૂતોને મંજુર નથી તેને નાબૂદ કરવા આ તે કાયદા વિરુદ્ધ નુ આંદોલનછેં
આથી તેમને આવતી કાલે ભારતબંધનું એલાન આપેલુંછેં આથી જો તમે મુસાફરી કરવાનાં હોય તો કદાચ તમને આથી કોઈ વાહન ના પણ મળે.... 🤭