વ્હાલા,
માતૃભારતી સાથીમિત્રો
' નિખાલસ, હરખઘેલો સ્વભાવ અને પ્રેમ માટે ઝંખતી નારી પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી અન્ય ની ખુશીઓ માટે પોતાની જાત ને સમર્પિત કરી દે છે તો ઘણીવાર કેટલુંક જતું કરે છે તો કેટલુંક સહન કરી લે છે' આવી સ્ત્રી ની સહનશક્તિ ને રજૂ કરતી મારી પહેલી લઘુ નવલકથા " આશા - એક આથમતાં અસ્તિત્વની " નો પહેલો ભાગ આજે પ્રસ્તુત થઈ રહ્યો છે.
" આશા - એક આથમતાં અસ્તિત્વની " મારી સ્વલિખિત લઘુ નવલકથા આપ દર સોમવારે વાંચી શકશો જેની જાણ લેવા વિનંતી.
વાંચવાનું ચૂકશો નહીં...!
" આશા - એક આથમતાં અસ્તિત્વની " ભાગ - ૧ :
https://www.matrubharti.com/book/19902099/hope-the-existence-of-a-self-1