વિશ્વ વિખ્યાત સંત આશારામબાપુ
તેમને કોણ નહિ જાણતું હોય!
તેનો છોકરો એટલેકે નારાયણ સાંઈ જે હમણાંજ જેલમાંથી પંદર દિવસ માટે પેરોલ ઉપર છૂટ્યોછેં તેને આજીવન કેદની સજા થઇ છેં કારણકે તેની માતાની તબિયત આજકાલ સારી રહેતી નથી તેથી તેને કોર્ટમાં પેરોલ ઉપર છોડવા એક અરજી કરી હતી આથી કોર્ટે તેની અરજી માન્ય રાખીને તેને પંદર દિવસ પોતાની માતાને મળવાની છૂટ આપીછે ને પંદર દિવસ પછી તે જેલમાં બાકી સજા કાપવા પરત ફરશે
આસારામે પણ કોર્ટમાં એક અરજી કરેલી જ છેં તેમને અરજીમાં જણાવ્યુ છેં કે...
ભાઈ મારી ઉંમર હવે વધતી જાયછેં આજ મારી ઉંમર એંસી વરસની થઇછેં માટે મને હવે જેલમાંથી છોડોને ભાઈ
હવે હું જીવવાનો કેટલો છું !!! 🤗
કોર્ટે હજી સુધી કોઈજ જવાબ આપીયો નથી પણ આસારામ તેને કરેલ અરજીની રાહ જોઈને દિવસો પસાર કરી રહિયાછેં!!