ધડકે છે હૈયુ તમને મળ્યા પછી,
ફુટી છે કૂણી કૂંપળ તમને મળ્યા પછી,
ભીતર હલચલ થાય તમને મળ્યા પછી,
મળવાનું મન થાય તમને મળ્યા પછી,
ક્ષીપા બની સુંદર તમને મળ્યા પછી,
ખીલ્યું પોયણું જીવનમાં તને મળ્યા પછી,
વસંતમાં ખીલી બહાર તમને મળ્યા પછી,
જીવન બન્યું ધન્ય તમને મળ્યા પછી....
-Rajeshwari Deladia