પ્રીય મીત્રો.
હું મયુર જેઠવા મારા જન્મદિવસ નિમિત્તે આપના દ્વારા મળેલી શુભકામનાઓ મને નવું બળ આપનાર છે.
આપ જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન મિત્રો ના શબ્દો થી મન મારું મજબૂત બને છે. સારો નરસો સમય પસાર થય જાય છે. હાશ અનુભવાય છે. કે હું એકલો નથી આપ સૌ પ્રત્યક્ષ પરોક્ષ રીતે સાથે જ છો.
પરીણામે મને શક્તિ અને આત્મબળ મળે છે.
આપનો સ્નેહ ને પ્રેમભાવ મળતો રહે તેવી અંતર ની ઇચ્છા સાથે આપનો હું મયુર જેઠવા સર્વ મિત્રોનો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.
આપની શુભકામનાઓ માટે પુનઃઆભાર
આપનો સ્નેહીમિત્ર
Mayur Jethava
-Mayur Jethava