જુઠ નો સહારો લઈ સંબંધમાં! સ્વાર્થ નો સાગર તરવો મને પરવડે નહીં,
ભલે કિનારે રહું ઊભો એકલો, કોઈને ડુબાડી સામે પાર જવું નહીં,
દિશાઓ હોય ભલે ખુલ્લી ચારેકોર, તપ તપતા રણમાં સાથ મુકવો ફાવે નહીં,
કોઈને ભલે લાગે શબ્દો ની મોહજાળ પણ પ્રપંચી કરોળિયો બની. ફસાવવાનું ફાવે નહીં,,!!
-Parmar Mayur