કહાની ત્રણ મિત્રોની છે.
ધન, પ્રેમ અને વિશ્વાસ
ત્રણેયને એકવાર અલગ થવાનું થયું
એકબીજાને પૂછ્યું ફરી ક્યાં મળીશું ?
ધને કહ્યું હું આમિર માણસોની તિજોરીમાં મળીશ
પ્રેમે કહ્યું હું મંદિરમાં અને માણસોનાં દિલમાં મળીશ
વિશ્વાસને પૂછ્યું તું ક્યાં મળીશ ?
એણે જવાબ આપ્યો
"હું એકવાર ચાલ્યો ગયો
પછી ક્યારેય નહિ મળું.."
-Abhishek Dafda