ફ્લિમસ્ટાર મલ્લિકા અરોરા 🤗
હિન્દી ફ્લિમની એક જાણીતી અભિનેત્રી તેમાંજ ટીવી ડાન્સ શૉમાં પણ એક જજ તરીકે પણ આવેછે,
આમતો ફ્લિમમાં તે આઈટેમ સોન્ગ્સમાં ઘણીવાર આવતી હોયછેં 😊
હમણાં થોડાક દિવસો ઉપર મુંબઈના એક બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી કદાચ તે યોગ કરવા જઈ રહી હોય તેમ લાગતું હતું
પણ શું તેને ખબર નહિ હોય કે આ ભારત દેશછેં! શું તેને ભારત દેશની સંસ્કૃતિ પણ ખબર નહિ હોય કે તેને જે કપડાં પહેર્યા છેં તે યોગ્ય નથી!🙄
આવુ બધું ફ્લીમોમાં ચાલે પણ એક જાહેર જનતા વચ્ચે આમ સારું ના લાગે 🤭
આમેય આ મલ્લિકા અરોરા આવા કપડાં માં વધુ જોવા મળેછે ચાહે કોઈ પાર્ટી હોય કે ટીવી શૉ હોય કે કોઈ અવૉર્ડ ફંકશન હોય
શું આટલી મોટી ઉંમરે આ શોભનીયછેં!