અમદાવાદમાં રહેતા ને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આશિક પટેલ તેમને નવી લીધેલ એક કાર માટે રૂપિયા 34 લાખ ફક્ત પસંદગી નંબર માટે જ આપીયાછેં 🤭
તેમનો પસંદગી નંબરછેં 007 છેં
ને કારની કિંમત 39 લાખ રૂપિયાછેં
આ નંબર માટે એક હરાજી પણ થઇ હતી ને બીજા લોકો 25 લાખ સુધી બોલિયાં હતા માટે આ આશિક પટેલની ઉંચી બોલી હોવાને કારણે અમદાવાદ RTO એ આ નંબર તેમને આપી દીધોછેં
તેમને ખુબ ખુબ ધન્યવાદ 👍