હવે નજીકમાં જ ગુજરાત ને આખા ભારત માં કોરોનાનો અંત આવવાનોછેં
કારણકે હવે ગુજરાતની સૌથી મોટી દવા બનાવતી ફાર્માસૂટિકેલ zydas સે હવે કોરોનાની રસી બનાવી દીધીછેં ને હવે તેને માટે નરેન્દ્રમોદી ઠેઠ દિલ્હીથી ગુજરાત આવેછે
આવતી કાલ શનિવારે બે કલાક માટે પણ તેઓ ગુજરાત આવેછે ને તે સીધા zidas ફાર્મામાં આ માટે મુલાકાત લેવાનાછેં.