મિત્રો,
ઘણા વરસ પહેલા અમિતાભ બચ્ચન ને શશીકપૂરની એક ફ્લિમ આવી હતી તેનું નામ shan હતું કદાચ તમે જોઈ હશે પણ આજની નવી પેઢીએ આ ફ્લિમ ના પણ જોય હોય તેમાં એક ખલનાયક હતો તેનું ફ્લીમી નામ shakal હતું પણ અસલ નામ તેનું કુલભૂષણ ખરબંદાછેં તેની તે પહેલી ફ્લિમ હતી સારો એવો તેને અભિનય કરીયો હતો આજ તો તેની ઉંમર પણ ઘણી વધી ગઈછેં આમેય તેને વિલનની વધુ ફ્લીમો કરી નથી પણ ઘણી ફ્લીમોમાં તેને સામાન્ય રોલ ઘણા કરીયાછેં આજ તે પોતાનું નિવૃત જીવન જીવી રહિયાછેં
કુલભૂષણ તેની પુત્રી સાથે