હમણાં થી સુવાની વધારે જ ઉતાવળ હોય છે ...
જ્યારથી ખ્વાબ માં અમારી મુલાકાત રચાતી હોય છે ...
સૂર્ય ની પેહલી કિરણ કરતા વધુ પ્યારી મને લાગે છે એ અંધારી રાત ...
સમય ની એ ઘડી કઇંક વધુ જ કિંમતી દેખાય છે
જ્યારે અમારા મિલન ની એ ઘડી લખાય છે ...
એક અલગ જ દુનિયા હોય છે એ
જયારે આંખ સામે એ રૂબરૂ થાય છે ....
અને એક નવા જ વિશ્વ ની એક અલગ જ દુનિયા રચાય છે ...