તમને ક્યારેક એવો અનુભવ થયો છેં કે તમે ક્યાંક એર લાઇન્સ ના પ્લેન માં જતા હો ને તમારી તે ફ્લાઇટ બિલકુલ ખાલી હોય ને ફક્ત તમે આખી ફલાઇટ માં બસ એકલાજ હો !!! 🙄
પણ ઘણા લોકો સાથે ક્યારેક આમ બનતું પણ હોય છેં જેઓ પોતે એક નસીબદાર સમજે છેં
ઈન્ડિગો ની એક ફાઇટ ને આમજ થયું એક ફ્લાઇટ દિલ્હી થી ઉપડી ને અમદાવાદ આવવાની હતી તો તે ફ્લાઇટ માં ઈન્ડિગો ને દિલ્હી થી અમદાવાદ આવવા ફક્ત એક જ પેસેન્જર મળ્યો તેના સિવાય આખી ફ્લાઇટ ખાલી ખમ હતી આમતો આ ફ્લાઇટ અમદાવાદ થી કુવેત જવાની હતી માટે દિલ્હી થી તેનું અર્જન્ટ અમદાવાદ મોકલવાનું નક્કી થયું હતું સામાન્ય રીતે આવી ફ્લાઇટ 180 પેસેન્જર ના સીટો વાળી હોય છેં તો આ એકલા બેઠેલા અમદાવાદી ભાઈ તો એટલા બધા ખુશ થઇ ગયા કે ના પૂછો વાત 😂
તેઓ અંદર બેઠા પછી તો જાત જાતના ફોટા પાડે ને વિડિઓ પણ ઉતારવા લાગીયા તેમજ તેમને મીડિયા માં વાયરલ પણ કરી દીધા
લો કરલો બાત... 😄