કમલા હૈરીસ
અમેરિકા માં હમણાં થોડાક દિવસો ઉપર રાષ્ટ્રપતિ ની ચૂંટણી પુરી થઇ ને તેના પરિણામ પણ હવે આપણી સામે આવી પણ ગયા 77 વરસ ની ઉંમર ધરાવતા bedian અમેરિકા ના 46 માં રાષ્ટ્રપતિ ચૂંટાયા આ દુનિયા તેમજ ભારત માટે એક આનંદની વાતછેં
તો ભારતીય મૂડ ના કમલા હૈરીસ પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા જે ભારત માટે આનંદની વાત થઈ
કમલાના માતા વરસો પહેલા તામિલનાડુ ના એક નાના ગામમાં રહેતા હતા જે તેમની 19 વરસ ની ઉંમરે તે અમેરિકા ચાલ્યા ગયા હતા જયાં કમલા હૈરીસનો અમેરિકામાં જન્મ થયો પણ આમ કહીએ તો તે એક મૂડ ભારતીય જ કહેવાય
આજ આ તામિલનાડુના તેમના ગામમાં ફટાકડા ફોડાયછેં ઘરે ઘરે રિગોડી બનાવાય છેં મંદિરોમાં તેમની પ્રાર્થના થાયછેં આખું ગામ આજે ખુશછેં એક આનંદ નો માહોલ છેં તો ચાલો આપણે પણ તેમના આનંદ માં ભાગીદાર થઈએ કારણકે તે એક ભારતીય મૂડનાછેં.