ગુજરાત નું અમદાવાદ ઇન્ટરનેસશનલ એયરપોર્ટ સરદાર વલ્લભાઇ એરપોર્ટ ઉપર હવે કેન્દ્ર સરકાર નો કોઈ અધિકાર રહીયો નથી કારણકે સરકારે તેને 50 વરસ ના ભાડા પેટે આપી દેવામાં આવ્યુ છેં
લેનાર અદાણી ગ્રુપ છેં
શુક્રવાર ના રાતના 12 વાગે એર પોર્ટ ની દરેક જવાબદારી (ચાવી) અદાણી ગ્રૂપે પોતાના હસ્તક લઇ લીધી છેં
હવે અદાણી દરેક પેસેન્જર પર 180 ટેક્સ સરકાર ને આપશે જે ભાડા પેટે હશે.