#500-1000ની નોટ
હવે સાવ નથી રહી
એની વેલ્યૂ
કચરાની જેમ છે
એને ફેંક્યું
કાલ સુધી તો હતી
મહાન હસ્તી
આજે 500-100ની નોટ
થઇ પસ્તી
કાલ સુધી દેશમાં હતો
ખૂબ વટ
હવે બધા કહે; ચાલ
દૂર હટ
કાલ સુધી હતી દરેકનાં
દિલની રાણી
હવે માર્યો લોકોએ ધક્કો
ગણી - ગણી
આજે લખે છે એક
નાનકડી કવિ
એને દિલમાં રાખજો
હંમેશા છૂપાવી
નોટબંધી November 8,2016