કડવા ચોથ...
આમતો આ તહેવાર મહારાષ્ટ્ર્ર stateમાંથી આવીયોછેં જે આજકાલ પુરા ભારતમાં મનાવવામાં આવેછે
એક પત્ની પોતાના પતિ માટે આખો દિવસ ઉપવાસ કરીને એટલે પાણી પણ પીધા વગર ભૂખી રહીને આખો દિવસ પસાર કરેછે!
જયારે રાત્રે નીકળતા ચંદ્ર ને જોયા પછી એક ચારણીથી પતિના દર્શન (ચહેરો ) જોઈને પછી પોતાના પતિના હાથે જ પાણી પીવેછે ને ત્યારબાદ પતિ સાથે જમવા બેસીને પોતાનો ઉપવાસ પૂરો કરેછે.