વાર્તાના રવિવારથી કરે સવાર.
જિંદગી છે અલખનો સાર.
વાતોને કલાથી રજૂ કરવામાં માહેર.
ગુજરાતી રંગ મચના કલાકાર.
વાર્તાથી રજૂ થાય કળાની કૃતિ.
ગુજરાતી ફિલ જગતના મૂર્તિ.
એક નામ વિરલભાઈ રાચ્છ
ગુજરાતી કળાની આગવી ઓળખ
આપને જન્મદિન હાર્દિક શુભકામના.
ચારેય દિશાઓમાં વધે નામના.
પ્રભુ પૂર્ણ કરે દરેક મનોકામના.
HAPPY BIRTHDAY
@VIRAL_RACHH SIR
-ગાયત્રી પટેલ