અયોધયા માં રામ મંદિર બનવાનું છે એતો નક્કી જ છે ને સૌ લોકો એ તો જાણેજ છે
કારણકે નરેન્દ્ર મોદી ખુદ તેના ભૂમિ પૂજન માટે અવીય્યા હતા
પણ તમને ખબર છે જયારે તેનું ભૂમિ પૂજન થયું તેના બીજા જ દિવસે દાનનો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો !
જી હા આજ તમે અયોધયા માં તે જ જ્ગયાએ જાવ ને જઈને જરાં જુવો તો તમને નવાઈ લાગશે કે સુ તે આજ જગયા હતી કે જે નરેન્દ્ર મોદીજીએ પોતે ભૂમિ પૂજન કરિયું હતું !
હા આજ તમે જુઓ તો ચારે બાજુ મોટા મોટા ડિઝાઇન વાળા ઉંચા પથ્થરો ગોઠવાઈ ગયા છે એટલે કે તેનું બાંધકામ ખુબ ઝડપી ચાલી રહીયુછે
લાગેછે કે નજીકના બે ચાર વરસ માં રામ મંદિર લોકો માટે તૈયાર પણ થઇ જશે લાખો કરોડોનું દાન આવી રહીયુ છે કોઈ ગુપ્ત આવેછે તો કોઈ જાહેર આવેછે ભારત ના લોકો પોતે ભલે ભૂખે સુઈ જાય પણ મંદિરો બનાવવા માટે પૈસા આપવામાં પાછી પાની તો નહીં જ કરે તે તદ્દન સાચું છે.
જય શ્રીં રામ 👏