આનંદ.. પરમાનંદ...
હજુ કલમની આંગળી ઝાલીને સાહિત્યની કક્કો બારાખડી લખતાં ને છ જ મહિના થયાં...
આને આજે ગુજરાતી સાહિત્ય જગતની પ્રથમ હરોળની એપ પર ઑક્ટોબર મહિનાના સૌથી વધુ ૫૦ ડાઉનલોડ ધરાવતા લેખકોની સૂચિમાં મારું નામ વાંચી ને અદ્દભુત ધન્યતાની અનુભૂતિનો અહેસાસ થાય છે..
તમામ મિત્રો.. વાંચકો,સ્નેહી વડીલો નો અધધ.. આભાર સાથે નત્ત મસ્તક સાથે વંદન...