મિત્રો, શું તમને ખબર છે કે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ ત્રણેયનો શુરૂઆતી ઇતિહાસ એક જ છે. મારી ઈચ્છા છે કે ઇસ્લામના ઇતિહાસ પર એક નોવેલ લખું જેના 35 થી 40 ભાગ બની શકે એમ છે. હઝરત ઇબ્રાહિમથી લઈને મહોમ્મદ પયગંબર સુધી... પણ થોડુંક મન ખચકાય છે. જો તમે લોકો સાથ આપતા હોય તો શરૂઆત કરી શકું. ખૂબ જ રસપ્રદ બની રહેશે. એની ગેરંટી મારી છે. તમારું મંતવ્ય કોમેન્ટમાં ચોક્કસથી આપજો.
-Abhishek Dafda