રાત્રિ પુરી થાય એટલે સવાર પડે
કોઈ પરવારી ને ધંધે જાય તો કોઈ નોકરી ઉપર જાય પણ ઘણા લોકો એટલા બધા ઉતાવળા હોય છે કે સવારે ધંધે કે નોકરી ઉપર જાય ત્યારે સવારે નાસ્તો કરતા નથી ને આમજ ભુખીયા પેટે બપોર સુધી ચલવી લેતા હોય છે જયારે અમુક લોકો તો બહાર જતા પહેલા પેટ ભરીને જતા હોય છે જે એક સારી બાબત કહેવાય કારણ કે જો તમે ખાલી પેટે જતા હો તો તમારા માટે એક ખતરો ઉભો થઇ શકેછે તે છે બ્રેન સ્ટ્રૉક
જી હા, કારણકે જો તમારું પેટ ખાલી હશે તો તમને બ્રેન સ્ટ્રૉક આવી શકેછે જો ખાલી પેટ હશે તો તમારા શરીર નો લોહીનો પ્રવાહ તમારા મગજે પહોંચતો નથી કારણકે તમારા શરીરની નબળાઇ તેને આગળ વધતા રોકેછે મારે સવારે વધુ નહિ તો થોડું ખાવુ સારુ જેથી તમારી યાદશક્તિ પણ બરાબર કામ કરે
રોટલી બિસ્કિટ અથવા સેવો કે મમરા જે તમારા ઘર માં હોય તે ખાઈ લેવું સારુ ખાલી પેટ જરાપણ રાખવું નહિ
તબિયત નો ખ્યાલ રાખશો 👍