આજે શરદપૂનમની રળિયામણી રાત, સોળે કળાએ ખીલીને ચંદ્ર કરશે ચાંદની થીં શણગાર,
આખે આખા નભમાં ચંદ્ર રમશે તારલાઓ સંગ રાસ,ધરા પર ખીલી ઉઠશે યૌવનનો ઉજાશ,
શ્વેત ચાંદની ના ઉજાસ નીચે હશે દુધ પૌંઆ ને ખીરનો પ્રસાદ,અમૃત ની બુંદો નો થાશે કિરણોમાં વરસાદ,
વરસાદ ની હવે થાશે સ્નેહ થી વિદાય, ઠંડીનાં આગમન સાથે જ શરદ પુનમની સર્વ ને બધાઈ....!!
-Parmar Mayur