ચોમાસુ હવે પૂરું થઇ ગયું છે ને તેથી હવે ધીરે ધીરે ઠંડી હવા ચાલુ થઇ ગઈ છે
આથી હવે corona વાયરસ હવા માં ધીરે ધીરે ફેલાતો જશે
અમદાવાદ એમસ હોસ્પિટલ ના ડોક્ટર ગેરડીયા એ એવી ચેતવણી આજરોજ ઉચ્ચારી છે કે corona થી હવે ખાસ સાચવવાની જરૂર છે માટે બની શકે તો પોતાના ઘરોમાં રહેવું સારુ જો જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું ને જો તમે બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવું ને બે વચ્ચે જરૂર અંતર રાખવું
તેઓ એ પણ કહેછે કે આજની યુવા પેઢી બિલકુલ સમજતી નથી તેઓ બહાર જઈ આવીને પોતાના ઘરોમાં corona વાઇરસ લઇ આવીને ઘરડાં માબાપને corona આપેછે જયારે તેઓ સાજા થઇ જાયછે ને પછી પોતાના માબાપને ગુમાવી દેતા હોયછે
ટૂંકમાં corona એ ઠંડી માં તેની પીકઅપ પકડી લીધી છે માટે હવે દરેકે સજાગ રહેવું તે જ તેઓ માટે લાભકારક છે
હાલ દિલ્હીમાં ઠંડીને કારણે corona ના કેસો વધતા જાયછે તેની ઉપરથી આપણે તેનો બોધ લેવો જોઈએ
વાતાવરણમાં પણ corona ઘૂમી રહીઓ છે તે આપણે ના ભૂલવું જોઈએ
માટે આપણી સલામતી આપણા માસ્કમાં જ રહેલી છે
માસ્ક પહેરો સલામત રહો